Tuesday 11 March 2014

" INSPIRE AWARD "

સારસ્વતમિત્રો  નમસ્કાર   ....  " INSPIRE  AWARD " મેળવવા માટે  ONLINE  LOGIN  કરવા બાબત  ....

હવેથી દરેક શાળા એ  " INSPIRE AWARD " મેળવવા માટે ONLINE REGISTRATION  કરવું ફરજીયાત છે  ... આપની શાળાનું  ONLINE REGISTRATION કરવા માટે નીચેના STEP  પ્રમાણે કામ કરો 

(1) બાજુમાં આપેલ link પર કિલીક કરો       અહી કિલીક કરો    અહી થી તમે MHRD  ના 

E -MANAGMENT ઓફ  " INSPIRE  AWARD  Scheme " માં પ્રવેશ  કરશો

(2) જમણી બાજુ ઉપર   AUTHORIZED LOGIN માં School Authority  ઉપર કિલીક કરો 

(3) અહી કિલીક કરતા : Welcome School Authority - Schools participating in the INSPIRE Award Scheme નું Page ઓપેન થશે  FOR ONE TIME Registration  ઉપર કિલીક કરો   ત્યાર બાદ   ONLINE MODE – Click to Continue

કરતા

Permanent Registration Form for New School Authority  page ખુલશે અહી દરેક કોલમ કાળજી પૂર્વક પૂર્ણ કરો    ...  SAVE AND NEXT  ઉપર કિલીક કરતા જાવ  અંતે તમારી શાળા નો  Application Cade જે આવે તે નોધાવાનું ભૂલશો નહિ  ....

માહિતી & માર્ગદર્શન  માટે: શ્રી નાયક્ભાઈ ADI 9428822665         અથવા 

                                      શ્રી પીયુષભાઈ મેહતા :9428247130      અથવા 

                                     શ્રી મુકેશભાઈ નિમાવત  88661 60866  નો સંપર્ક  કરવો   

No comments:

Post a Comment