Tuesday 22 April 2014

Monday 21 April 2014

1/1/2014 ની સ્થિતિએ અનામત વર્ગો ના પ્રતિનિધિત્વ ની ઘટ તથા બેકલોગ ની માહિતી

સારસ્વત મિત્રો , 1/1/2014 ની સ્થિતિએ અનામત વર્ગો ના પ્રતિનિધિત્વ ની ઘટ તથા બેકલોગ ની માહિતી તુરંત મોકલી આપવા બાબત


લોકસભા ની ચુંટણી માં - સુરેન્દ્રનગર જીલ્લાના વિધાનસભા પ્રમાણે DISPATCH સેન્ટર

લોકસભા ની ચુંટણી માં  - સુરેન્દ્રનગર  જીલ્લાના  વિધાનસભા પ્રમાણે  DISPATCH સેન્ટર નીચે પ્રમાણે  છે .
60 દસાડા     : સહોયોગ વિધાલય , લખતર 
61 લીંબડી    : સેવા સદન ,મામલતદાર કચેરી ,લીંબડી 
62 વઢવાણ  : મંગલ ભવન , હીરો  ના સો રૂમ સામે , વઢવાણ 
63 ચોટીલા   : નવું માર્કેટિંગ યાર્ડ ,આણંદપર ભાડલા રોડ , ચોટીલા 
64 ધાંગધ્રા    : શીશુકુંજ  વિધાલય , ધાંગધ્રા 
.........................................................................................................................................

Saturday 19 April 2014

30/4/2014 : ચુંટણી ની જાહેર રજા નો પરિપત્ર ...

મિત્રો  , 30/4/2014  :  ચુંટણી ની જાહેર રજા નો પરિપત્ર  ...   


10 % મોઘવારી ભથ્થા માટે નો પરિપત્ર


સારસ્વત મિત્રો ,  10 % મોઘવારી ભથ્થા માટે નો પરિપત્ર  ...   

Friday 18 April 2014

ચુંટણી કામગીરી કેવી રીતે કરવી .... ગુજરાતી માં સંપૂર્ણ વિડીઓ

મિત્રો , ચુંટણી  કામગીરી  કેવી રીતે  કરવી  .... ગુજરાતી માં સંપૂર્ણ વિડીઓ .... જોવા  અહીં કિલીક કરો 

 બુથ રચના અને વિવિધ પ્રકાર ના કવરોની માહિતી। ....  

Saturday 12 April 2014

મિત્ર શ્રી ભૂપતદાનભાઈ મહેડુ (ગઢવીસાહેબ ) નો સંમાન સમારોહ ...

અમારા વડીલ મિત્ર શ્રી ભૂપતદાનભાઈ મહેડુ (ગઢવીસાહેબ ) આચાર્યશ્રી , શ્રી જે.એન.વી. વિધાલય ,સુરેન્દ્રનગર અને ભાઈશ્રી અભેસિંહભાઈ રાઠોડ નો સંમાન સમારોહ 


  વંદનીય પુંજલભાઈ  : આશિષ વરસાવતા 

આશીર્વાદ આપતા પુજીય ભાઈ શ્રી ,બાજુમાં શ્રી વી.એસ. ગઢવીસાહેબ (IAS )અને મહાનુભાવો

Thursday 3 April 2014

School Information ..

માનનીય આચાર્ય શ્રી તમામ , નમસ્કાર  ...