Wednesday 26 March 2014

નિભાવ ગ્રાન્ટ બાબત .....દરેક શાળાના ગ્રાન્ટ ના ચેક દરેક શાળાએ DEO કચેરીએથી મેળવી લેવા

નિભાવ ગ્રાન્ટ બાબત   .....દરેક શાળાના ગ્રાન્ટ ના ચેક દરેક શાળાએ DEO  કચેરીએથી મેળવી લેવા 


 

Wednesday 19 March 2014

Press Note About School level Mark .

ગુજરાત માધ્યમિક  અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ,પરીક્ષા વિભાગ ,વડોદરા

ની યાદી જણાવે છે કે online School Level  Mark  30/03/2014 સુધીમાં complete કરી Submit કરી નાખવા .Press Note

Tuesday 11 March 2014

" INSPIRE AWARD "

સારસ્વતમિત્રો  નમસ્કાર   ....  " INSPIRE  AWARD " મેળવવા માટે  ONLINE  LOGIN  કરવા બાબત  ....

હવેથી દરેક શાળા એ  " INSPIRE AWARD " મેળવવા માટે ONLINE REGISTRATION  કરવું ફરજીયાત છે  ... આપની શાળાનું  ONLINE REGISTRATION કરવા માટે નીચેના STEP  પ્રમાણે કામ કરો 

(1) બાજુમાં આપેલ link પર કિલીક કરો       અહી કિલીક કરો    અહી થી તમે MHRD  ના 

E -MANAGMENT ઓફ  " INSPIRE  AWARD  Scheme " માં પ્રવેશ  કરશો

(2) જમણી બાજુ ઉપર   AUTHORIZED LOGIN માં School Authority  ઉપર કિલીક કરો 

(3) અહી કિલીક કરતા : Welcome School Authority - Schools participating in the INSPIRE Award Scheme નું Page ઓપેન થશે  FOR ONE TIME Registration  ઉપર કિલીક કરો   ત્યાર બાદ   ONLINE MODE – Click to Continue

કરતા

Permanent Registration Form for New School Authority  page ખુલશે અહી દરેક કોલમ કાળજી પૂર્વક પૂર્ણ કરો    ...  SAVE AND NEXT  ઉપર કિલીક કરતા જાવ  અંતે તમારી શાળા નો  Application Cade જે આવે તે નોધાવાનું ભૂલશો નહિ  ....

માહિતી & માર્ગદર્શન  માટે: શ્રી નાયક્ભાઈ ADI 9428822665         અથવા 

                                      શ્રી પીયુષભાઈ મેહતા :9428247130      અથવા 

                                     શ્રી મુકેશભાઈ નિમાવત  88661 60866  નો સંપર્ક  કરવો   

Saturday 8 March 2014

Wednesday 5 March 2014

300 રૂપિયા મેડીકલ ભથ્થા ના હવેથી ગ્રાન્ટેડ શાળા ના કર્મચારી મિત્રો ને.....

300 રૂપિયા મેડીકલ ભથ્થા ના હવેથી ગ્રાન્ટેડ શાળા ના કર્મચારી મિત્રો ને.....


Monday 3 March 2014

GPSSB Talati Mantri Junior Clerk Health Worker Various District Result

GPSSB Talati Mantri Junior Clerk Health Worker Various District Result

Gujarat Panchayat Seva Pasandgi Samiti Dhwara Date: 22 & 23 February Na Roj Levayel Talati Mantri, Junior Clerk & Health Worker Exam Result Declare Karvama Aavel Chhe.
GPSSB Talati Mantri Junior Clerk Health Worker Various District Result Declare
 Check Result Click Here: Link 1,  Link 2
Other District Result Coming Soon Keep Visiting Gujinfo Site.

રાષ્ટ્રીય કલ્યાણ નિધિ ની બેઠક માં લેવાયેલ નિર્ણય

રાષ્ટ્રીય  કલ્યાણ નિધિ ની બેઠક માં લેવાયેલ નિર્ણય

S.S.C. Internal Marks

 એસ. એસ. સી . ના વિધાર્થી મિત્રો ના સ્કૂલ લેવલ અને Internal Online માર્ક્સ  માટે : નીચે ની લીંક ઉપર કિલીક કરો  .

 Online Marks Enter karava Click karo