Thursday 27 February 2014

N.O.C. નો નમુનો ..

સરકારી નોકરી કરતા મિત્રો માટે નોકરી બદલાતી વખતે ખુબ જરૂરી     N.O.C. નો નમુનો

Wednesday 26 February 2014

Saturday 22 February 2014

1998 પછી નિમણુક પામેલ શિક્ષક મિત્રો ને :ફાજલ શિક્ષક ને રક્ષણ બાબત ......

1998 પછી નિમણુક પામેલ શિક્ષક મિત્રો ને:ફાજલ શિક્ષક ના રક્ષણ બાબત   ......


Thursday 13 February 2014

ગુનોત્સવ ..... 2014.

ગુનોત્સવ .....  2014

 

   ગુણોત્સવ ૨૦૧૪  માધ્યમિક વિભાગ
પરીક્ષા તારીખ ૧૩/૦૨/૨૦૧૪ તથા ૧૪/૦૨/૨૦૧૪ 
ઓનલાઈન ડેટા ભરવાની અંતિમ તારીખ - ૨૮/૦૨/૨૦૧૪ 

શાળાનું માહિતી પત્રક નીચેની લિંક પર ક્લીક કરી આપની શાળાનો ઈંડેક્ષ નંબર તથા  gun789 પાસવર્ડ લખી ઓકે કરવાથી નવો પાસવર્ડ માગશે. નવો પાસવર્ડ નક્કી કરી માહિતી ભરી શકાશે. 

ગુનોત્સવ  ..... 2014  Secondary Gunotsav....click here 

D P E O અને T P E O ની ભરતી માટે ની જાહેરાત આવી ગયેલ છે ....

 મીત્રો ,  D P E O  અને  T P E O  ની ભરતી માટે ની જાહેરાત આવી ગયેલ છે  ...

 Bullet  Gujarat Educational Service, Class-II, (Administrative Branch), Advt. No.116/2013-14 Bullet 

 Director, Gujarat Educational Service, Class-I, (Administrative Branch), Advt. No.115/2013-14

અભિરુચિ કસોટી - TAT 2014 પરીક્ષા માટેની જાહેરાત આવી ગયેલ છે ....

આચાર્ય / શિક્ષકો  અને શિક્ષણ  સહાયક ( માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ) અભિરુચિ  કસોટી - TAT 2014 પરીક્ષા  માટેની  જાહેરાત આવી ગયેલ છે  ....  Visit here .

Sunday 2 February 2014

સવા એવોર્ડ :01/02/2014 ...

સવા એવોર્ડ :સુરેન્દ્રનગર જીલ્લા- શિક્ષણ જગતનું એકસુંદર નજરાણું : માનનીય શ્રી વસુબેન ત્રિવેદી : ઉંચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી ના વરદ હસ્તે   ....



શ્રી વર્ષાબેન(ધારાસભ્ય શ્રી ) શ્રી વસુબેન ને જન્મદિવસ ની શુભકામના પાઠવતા  ..

  આ બ્લોગ ના બ્લોગર  શ્રી મુકેશભાઈ નિમાવત , આચાર્ય શ્રી અણીન્દ્રા હાઈસ્કુલ :  એવોર્ડ અને શુભકામના મેળવતા


  SAVA  Team  with their Leader & Smt. Vasuben Trivedi