Saturday, 20 September 2014

સન્માન સમારંભ

સારસ્વત મિત્રો , આચાર્ય સંઘ સુરેન્દ્રનગર દ્વારા નિવૃત આચાર્યો ,એવોર્ડ વિજેતા સારસ્વત મિત્રો અને સંઘ માં વિશેષ પદમાંનીત થતા આચાર્યશ્રી નું સન્માન : આચાર્યશ્રી ને સાજે તેવી રીતેલોકલાડીલા ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી ,જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી પંડ્યા સાહેબ અને તમામ સંઘ ના હાલના અને ભૂતપૂર્વ પ્રમુખશ્રી/મંત્રીશ્રી અને બોર્ડ મેમ્બર શ્રી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું  .... 
 

આ કાર્યક્રમ ને  સફળ બનાવવા માટે :- પ્રમુખશ્રી/મહામંત્રીશ્રી/અધ્યક્ષશ્રી અને રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખશ્રી નું  માર્ગદર્શન પ્રાપ્ત થયેલ  ... શ્રી પરેશભાઈ રાવલ ,શ્રી હરીહરસિંહ વાઘેલા ,શ્રી વિક્રમસિંહ,  શ્રી ભરતસિંહ  ગોહિલ ,શ્રી મુકેશભાઈ ઉપાધ્યાય અને શ્રી મુકેશભાઈ નિમાવતે જેહમત ઉઠાવેલ  ... ઉત્તમ ટીમવર્ક કરેલ  .... 

Saturday, 30 August 2014

વર્ગ વધારા

ગ્રાન્ટેડ /સરકારી માધ્યમિક શાળાઓ માટે વર્ગ વધારા માટે ની મહીતું નું પત્રક
Friday, 29 August 2014

જ્ઞાન સપ્તાહ ની ઉજવણી બાબત

જ્ઞાન સપ્તાહ ની  ઉજવણી બાબત : અગત્યનું
 

Friday, 22 August 2014

Thursday, 7 August 2014

ગુજરાત સરકારેકન્યા કેળવણી નિધિ યોજના ના 10 વર્ષ  પૂર્ણ કરી 11 માં વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે :100 % પરિણામ મેળવતી શાળાઓનું  તારીખ 6/8/2014 ના રોજ બિરદાવવા માટેનો  કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લાની અમુક સારી શાળાઓને  પણ આ ગૌરવ  પ્રાપ્ત થયું। .. કેટલી શાળાઓને આ ગૌરવ પ્રાપ્ત થયું એ માહિતી ઉપલબ્ધ નથી માફ કરશો। .. શ્રી  કિરીટસિંહ આચાર્યશ્રી ઓળક શાળા દ્વારા મેળેલ માહિતી